Homeક્રિકેટમોહમ્મદ શમીની અર્જુન એવોર્ડની...

મોહમ્મદ શમીની અર્જુન એવોર્ડની રેસમાં એન્ટ્રી : ક્રિકેટ બોર્ડની ખાસ ભલામણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વર્ષે અર્જુન પુરસ્કાર માટે વનડે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ કરી છે. આ 33 વર્ષના ફાસ્ટ બોલરે હાલમાં જ સમાપ્ત થયેલા વનડે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.રમત મંત્રાલયના સૂત્રો મુજબ BCCIએ શમીનું નામ સૂચીમાં સામેલ કરવા માટે વિશેષ આગ્રહ કર્યો છે.

આ પહેલા તેના નામે દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર માટે નોમિનેટ કરાયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ ન હતું. શમીએ વનડે વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી, તેણે માત્ર સાત મેચમાં 24 વિકેટ લીધી હતી.

પહેલી ચાર મેચમાં બહાર રહ્યાં બાદ શમીને જ્યારે તક મળી તો તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તે જ્યારે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આગામી બે ટેસ્ટ મેચની સીરીઝમાં રમી શકે છે. રમત ગમત મંત્રાલયે આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને અર્જુન પુરસ્કારનો નિર્ણય કરવા માટે 12 સભ્યની સમિતિનું ગઠન કર્યું છે. જેના પ્રમુખ ઉચ્ચતમ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ એએમ ખાનવિલકર હશે.

આ ઉપરાંત હોકી ખેલાડી ધનરાજ પિલ્લે, પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી કમલેશ મહેતા, પૂર્વ બોક્સર અખિલ કુમાર, મહિલા નિશાનેબાજ અને વર્તમાન રાષ્ટ્રીય કોચ શુમા શિરુર, પૂર્વ ક્રિકેટર અંજુમ ચોપડા, બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુર્ગુંડે અને પાવર લિફ્ટર ફરમાન પાશા પણ સમિતિમાં સામેલ છે.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...