Homeમનોરંજનવિરુષ્કાનું સેલિબ્રેશન

વિરુષ્કાનું સેલિબ્રેશન

અનુષ્કા શર્માએ તેના પતિ વિરાટ કોહલી સાથે તેની છઠ્ઠી ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તેમણે ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. તેમની જોડીને તેમના ફૅન્સ પ્રેમથી વિરુષ્કા કહીને બોલાવે છે. તેમને વામિકા નામની દીકરી પણ છે. અનુષ્કા ફરી પ્રેગ્નન્ટ છે એવી ઘણા સમયથી ચર્ચા પણ ચાલે છે. જોકે તેણે આ વિશે કોઈ માહિતી નથી આપી. અનુષ્કાએ તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

અનુષ્કાએ શૅર કરેલા ફોટોમાં તેઓ ચૉકલેટ કેક કટ કરતાં પણ જોવા મળી રહ્યાં છે. આ ફોટો શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘મારો દિવસ પ્રેમ, ફ્રેન્ડ્સ અને ફૅમિલીથી ભરપૂર રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરતાં થોડું મોડું થઈ ગયું છે. મારા નૂમરો ઓનો સાથે છથી વધુ વર્ષ થયાં છે અને એ હંમેશાં પ્રેમથી ભરેલાં રહેશે.’

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...