Homeમનોરંજનફિલ્મોમાં હું કયો રોલ...

ફિલ્મોમાં હું કયો રોલ કરું છું એની ચિંતા નથી કરતો : જૅકી શ્રોફ

જૅકી શ્રોફને એ વાતની જરાય ચિંતા નથી કે તેઓ કેવા રોલ કરે છે. તેઓ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારથી જ નક્કી કર્યું હતું કે તેમને જે કામ ઑફર કરવામાં આવશે એ તેઓ કરશે. પોતાની કરીઅરમાં તેમણે ૨૫૦ જેટલી ફિલ્મો કરી છે. તેમને પૂછવામાં આવ્યું કે લીડ રોલ ન કરવાનું તેમણે ક્યારે નક્કી કર્યું? એનો જવાબ આપતાં જૅકી શ્રોફે કહ્યું કે ‘એ તો ઘણા સમય પહેલાં નક્કી કરી લીધું હતું.

‘મિશન કશ્મીર’ અને ‘પરિન્દા’માં હું વિલન બન્યો હતો. ‘દેવદાસ’માં અલગ રોલ કર્યો હતો. મને એનાથી કોઈ ફરક નથી પડ્યો. ફિલ્મમાં હું કયો રોલ કરું છું એની મને ચિંતા નથી થઈ.

એનાથી કોઈ ફરક નથી પડતો કે ‘દેવદાસ’માં હું ચુન્નીબાબુ બન્યો છું. મને એ હંમેશાં ગમ્યો છે. મેં ‘સ્વામીદાદા’માં જુનિયર આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. એથી હું આજે જેકાંઈ છું એને માટે મેં સખત મહેનત કરી છે.

એ બદલ હું આભારવશ છું. હું ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારી પાસે જેકોઈ કામ આવશે એ હું કરીશ, મારું દિલ જે કહેશે એ હું કરીશ. એટલે ‘મિશન કશ્મીર’માં હું વિલન બન્યો, ‘યાદેં’માં પિતા બન્યો, ‘રંગીલા’માં રોમૅન્સ કર્યો. મારી કરીઅર ધમાકેદાર રહી છે.’

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...