Homeક્રિકેટવોર્નરે જ્હોન્સનના હુમલા પર...

વોર્નરે જ્હોન્સનના હુમલા પર મૌન તોડ્યું, કહ્યું મારા માતા-પિતાએ મને દરરોજ મહેનત કરવાનું શીખવ્યું

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 14 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે.ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બે્ટસમેન ડેવિડ વોર્નરે પૂર્વ બોલર મિચેલ જોનસનના નિવેદન પર પોતાનું મૌન તોડ્યું છે. તમને જણાવી દઈએ કે, મિચેલ જોનસને પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ડેવિડ વોર્નરની પસંદગી માટે ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિની આકરી ટીકા કરી હતી.

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ વૉર્નરની અંતિમ ટેસ્ટ અસાઇનમેન્ટ હોઈ શકે છે, અને જ્હોન્સને કહ્યું હતું કે સીનિયર ઓપનર હીરો જેવી ફેરવેલને લાયક નથી જે તેને મળી રહ્યો છે, કારણ કે તે સેન્ડપેપર કૌભાંડમાં સામેલ હતો, તે સમયે ક્રિકેટ તેના વિરુદ્ધ થયું હતુ.

માતા-પિતાએ મને અલોચનાઓની સાથે જીવતા સારી રીતે શીખવાડ્યું

હવે આ વિવાદને લઈને ડેવિડ વોર્નરે આગમાં ઘી ઓમ્યું છે. તેમણે કહ્યું કે, મિચેલ જોનસન પોતાના વિચારો રાખવા હકદાર છે. વોર્નરે આગળ કહ્યું કે, તે ઘણા સમય પહેલા જ જોન્સન જેવા ટીકાકારો સામે ઝૂકવાનું શીખી ગયો હતો. સ્ટાર ક્રિકેટરે આગળ કહ્યું કે, મારા માતા-પિતાએ મને અલોચનાઓની સાથે જીવતા સારી રીતે શીખવાડ્યું છે. તેમણે દરરોજ મને ખુબ મહેનત કરતા શીખવાડ્યું છે. જ્યારે તમે મોટા મંચ પર હોય તો તમને એ ખ્યાલ નથી રહેતો કે, તમારી સાથે શું થશે. મને લાગે છે કે, તમે જે સ્થાન પર ઉભા છો તે સૌથી મહત્વન છે.

ડેવિડ વોર્નરે થોડા દિવસો પહેલા પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે ફેરવેલ ટેસ્ટ રમવા માંગે છે. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમે પાકિસ્તાન સામેની સીરીઝ માટે ડેવિડ વોર્નરને જગ્યા આપી હતી. જો કે છેલ્લી 36 ઇનિંગ્સમાં વોર્નરની એવરેજ 26 હતી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોના નિવેદનો

ડેવિડ વોર્નર પર મિશેલ જોન્સનની ટિપ્પણીઓ આ અઠવાડિયા દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયામાં હેડલાઇન્સમાં રહી હતી. હાલમાં પણ આ અંગે એક પછી એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોના નિવેદનો સામે આવી રહ્યા છે. તાજેતરનું નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું છે. આ અનુભવી ખેલાડીએ હવે મીડિયામાં આ મામલો વધુ ઉછળતો અટકાવવા માટે એક ઉપાય સૂચવ્યો છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...