Homeક્રિકેટક્રિકેટમાં પણ રેગિંગનો શિકાર...

ક્રિકેટમાં પણ રેગિંગનો શિકાર બની ચૂક્યા છે આ ક્રિકેટરો, જાતે જ કરી ચૂક્યા છે ખુલાસા

તમે એ વાત તો સાંભળી હશે કે, કોલેજમાં કે પછી કોઈ મોટી યુનિવર્સિટીમાં રેગિંગની વાત સાંભળી હશે. પરંતુ આજે તમે સાંભળીને હેરાન થઈ જશો કે, ભારતીય ક્રિકેટ ટીમના પણ કેટલાક ખેલાડીઓ રેગિંગનો શિકાર બની ચૂક્યા છે. કેટલાક નવા ખેલાડીઓ સાથે સિનિયર ખેલાડી રેગિંગ કરતા હતા.

વિરાટ કોહલી પહેલી વખત જ્યારે ટીમ ઈન્ડિયામાં આવ્યો તે સમયે તે રેગિંગનો શિકાર બન્યો હતો.

કેટલાક નવા ખેલાડીઓ સાથે સિનિયર ખેલાડી રેગિંગ કરતા હતા.

વિરાટ કોહલી પહેલી વખત જ્યારે ટીમ ઈન્ડિયામાં આવ્યો તે સમયે તે રેગિંગનો શિકાર બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા દિવસે ભારતીય ટીમના ડ્રેસિંગ રુમમાં ગયો ત્યારે યુવરાજ અને હરભજને મજાક કરવાનું શરુ કર્યું હતુ. બંન્નેએ કહ્યું ટીમ ઈન્ડિયામાં કોઈ પણ નવો ખેલાડી આવે છે સચિનને પગે લાગે છે. પરંતુ સીનિયરની વાત સાંભળી વિરાટ સચિના પગે પડી ગયો હતો.

વિરાટ કોહલી જે સમયે સચિન તેંડુલકરના પગે લાગ્યો તો સચિન ખુબ હેરાન રહી ગયો હતો. સચિને વિરાટને પુછ્યું કે, તે આવું કેમ કરી રહ્યો છે તો વિરાટે સમગ્ર વાત જણાવી હતી. ત્યારબાદ સચિન યુવરાજ અને હરભજનથી ખુબ નારાજ થયો હતો.

સુરેશ રૈના પણ પોતાની બાયોગ્રાફી બિલીવમાં લખ્યું હતુ કે, લખનઉના સ્પોર્ટસ હોસ્ટેલમાં તે સિનિયર ખેલાડીના નિશાન પર હતા. સીનિયર ખેલાડી તેની પાસે પોતાના અંગત કામો કરાવતા હતા. રેગિંગના અલગ અલગ રીત અપનાવતા હતા. ક્યારેક તો મુર્ગા તો ક્યારે મોંઢા પર પાણી ફેંકતા હતા.

રવિ શાસ્ત્રી અને સંદિપ પાટિલે સુનીલ ગાવસ્કર સાથે મજાક કરી હતી.1982માં ક્રિકેટ મેદાનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાનની વાત છે. જ્યારે રવિ શાસ્ત્રી અને સંદિપ પાટીલે કહ્યું કે, તે વ્યક્તિ એટલે કે, સુનીલ ગાવસ્કર તેના વિશે ગાર્ડને કહ્યું કે, આ વ્યક્તિ જો એમ કહે કે, હું ભારતીય ટીમનો કેપ્ટન છું તો વાત સાચી નથી, ખુબ લાંબી વાતચીત ગાવસ્કરે ગાર્ડ સાથે કરી કે હું સુનીલ ગાવસ્કર છે પરંતુ તે માનવા તૈયાર જ ન હતો. અંતે બંન્નેએ કહ્યું કે, આ માત્ર મજાક હતી .

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...