Homeમનોરંજનસલમાન ખાનથી લઈને વરુણ...

સલમાન ખાનથી લઈને વરુણ ધવન સુધીના આ બોલિવૂડ સ્ટાર્સને છે ગંભીર બીમારી, કરી રહ્યા છે વર્ષોથી સંઘર્ષ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાની એક્ટિંગથી સારી ફેન ફોલોઈંગ બનાવી છે. પરંતુ, શું તમે જાણો છો કે ગ્લેમરની આ ચમક પાછળ તેના જીવનમાં કેટલી સમસ્યાઓ છુપાયેલી છે. કેટલાક બોલિવુડ સ્ટાર વિચિત્ર બીમારીઓથી પીડિત છે. આ લિસ્ટમાં ઘણા સ્ટાર્સ સામેલ છે. જુઓ કોણ કોણ છે સામેલ.
મોટા પડદા પર બોલિવુડ સ્ટાર પોતાની એક્ટિંગની લોકોના દિલમાં સ્થથાન બનાવે છે.

પરંતુ તેના ચાહકોને એ જાણ હોતી નથી કે, ચાહકોને ખુશ કરવા માટે આ સ્ટાર હંમેશા ઉત્સાહમાં જ રહે છે. શું તમને ખ્યાલ છે કે, બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર છે. જે લાંબા સમયથી અનેક બીમારીઓનો શિકાર છે. આ લિસ્ટમાં અનેક નામ સામેલ છે.

અજય દેવગન પોતાની ફિલ્મમાં જેટલો દમદાર એક્ટિગ કરે છે.રિયલ લાઈફમાં તે એટલો જ દુખી છે. તેને બોર્ડરલાઈન OCDની સમસ્યા પણ છે. કાજોલે એક જૂના ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

સોનમ કપુરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેને ડાયાબિટીસ છે. આ બીમારી તેને નાની ઉંમરથી જ છે. પરંતુ પોતાની ફિટનેસનો ખ્યાલ રાખે છે. અભિનેત્રી લાંબા સમયથી યોગ અને મેડિટેશન પર ધ્યાન આપે છે.

સામંથા રુથ પ્રભુ સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ સુંદર દેખાવાની સાથે પોતાની ગંભીર બીમારીઓનો ઉલ્લેખ કેટલીક વખત સોશિયલ મીડિયા પર પણ કરી ચૂકી છે. તે માયોસિટિસ નામની એક બીમારીથી પરેશાન છે. આ બીમારીમાં માંસપેશીઓમાં સોજો આવી જાય છે જેના કારણે થાક લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.

બોલિવુડના ભાઈજાન સલમાન ખાન પણ એક ગંભીર બીમારીઓનો શિકાર છે. ટ્રાઈજેમિનલ ન્યુરેલ્જિયા નામની આ બીમારી છે.

વરુણ ધવને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે સ્ટીબુલ હાયપોફંક્શનનામની સમસ્યાનો શિકાર છે. આ બીમારીમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...