Homeરસોઈપનીર ચીલી ખાવાના શોખીન...

પનીર ચીલી ખાવાના શોખીન છો તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી ચીલી, આ રહી સરળ રેસીપી

પનીર ચીલી ખાવાનું દરેકને પસંદ હોય છે. તે બાળકોથી લઈને મોટેરાઓને ખૂબ જ પસંદ આવે છે. ઘણીવાર પાર્ટી, રેસ્ટોરન્ટ અને નાસ્તામાં આપણે પનીર ચીલી ખાવાનું પસંદ કરીએ છીએ. ઘણા લોકો ઘરે પણ પનીર ચીલી બનાવવાનું પસંદ કરે છે, પરંતુ પનીર ચીલી બનાવ્યા બાદ તેમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવતો નથી. આ સિવાય ઘરે બનાવેલી પનીર ચીલી સોફ્ટ થઈ જાય છે, જેને ખાવામાં મજા આવતી નથી.

એવામાં આજે અમે તમારા માટે ક્રિસ્પી પનીર ચીલી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ, જેનાથી તમે ઘરે જ સરળતાથી રેસ્ટોરન્ટ જેવી ક્રિસ્પી અને ટેસ્ટી પનીર ચીલી બનાવી શકશો.

સામગ્રી

  • 300 ગ્રામ પનીર
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • 2 ચમચી કોર્ન ફ્લોર પેસ્ટ
  • 2 ચમચી ચીલી સોસ
  • 2 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ટોમેટો સોસ
  • 3 લીલાં મરચા સમારેલ
  • 1 કપ કેપ્સિકમ
  • 2 ચમચી જીણુ સમારેલું આદુ-લસણ
  • 1 કપ લીલી ડુંગળી
  • 1 કપ ડુંગળી
  • 1 ચમચી વિનેગાર
  • લાલ મરચું પાવડર
  • મરી પાવડર
  • મીઠું
  • તેલ

બનાવવાની રીત
પનીર ચીલી બનાવવા માટે સૌથી પહેલા પનીરના નાના-નાના ચોરસ ટુકડા કરો. ત્યારબાદ ઉપર થોડો કોન ફ્લોર, મરી પાવડર અને મીઠું છાંટી બરાબર મિક્સ કરો.

જે બાદ પનીરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી નાખો. તળેલા પનીરના ટુકડાને એક વાસણમાં કાઢી લો. હવે એક કડાઈમાં તેલ મૂકો, તેલ ગરમ થાય એટલે એમાં આદુ, લસણ સાંતળો.

ત્યારબાદ તેમાં લીલા મરચા, કેપસીકમ, ડુંગળી અને લીલી ડુંગળી નાખો. થોડીવાર બાદ તેમાં ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો સોસ, વિનેગાર અને લાલ મરચું પાવડર નાખી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં તળેલા પનીરના ટુકાડા નાખીને બરાબર મિક્સ કરો.

તો તૈયાર છે પનીર ચીલી, હવે એક બાઉલમાં ગરમા ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...