Homeધાર્મિકગુરૂવારના દિવસે આ ઉપાયો...

ગુરૂવારના દિવસે આ ઉપાયો કરવાથી ખુલી જશે તમારા ભાગ્યનાં દ્વાર, માતા લક્ષ્મી કરશે અઢળક ધનવર્ષા

અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારા માટે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે ગુરૂવારે શું ઉપાય કરવા જોઈએ તે જાણો.

  • ગુરૂવારના દિવસે કરો આ ઉપાય  ખુલી જશે તમારા ભાગ્યનાં દ્વાર માતા લક્ષ્મી કરશે અઢળક ધનવર્ષા

આ યોગમાં કરવામાં આવેલા કાર્યોથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ પ્રસિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. સાથે જ 27 જુલાઈએ આખો દિવસ અને આખી રાત દરેક કાર્યોને સફળ બનાવનાર રવિ યોગ રહેશે. એવામાં અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. જીવનમાં સફળતા મેળવવા માટે તમને ગુરૂવારના દિવસે શું ઉપાય કરવો જોઈએ આવો જાણીએ. 

સમૃદ્ધ જીવન માટે 
જો તમે જીવનમાં સમૃદ્ધિ મેળવવા માંગો છો તો આ દિવસે વિશાખા નક્ષત્ર વખતે આંખો બંધ કરીને વિકંકતના ઝાડનું ધ્યાન કરતા તેને પ્રણામ કરો અને વિકંકતના ઝાડનું ધ્યાન કરતા તેને પ્રણામ કરો અને વિકંકતના ઝાડનું પાંચ વખત નામ લો. સંભવ હોય તો વિકંકતના ઝાડના મૂળમાં જળ ચડાવો અને પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરો. 

કેસરનું તિલક 
જો તમે આજના દિવસે પોતાના કોઈ મહત્વપૂર્ણ કાર્યથી બહાર જઈ રહ્યા છો કે કોઈ બિઝનેસ મીટિંગમાં જઈ રહ્યા છો તો આ દિવસે કેસરનો તિલક લગાવીને જાઓ. જો કેસર ઉપલબ્ધ નથી તો હળદરનો તિલક મસ્તક પર લગાવીને જાઓ. આમ કરવાથી તમને પોતાના મહત્વપૂર્ણ કાર્યો કે બિઝનેસ મીટિંગમાં સફળતા જરૂર મળશે. 

બિઝનેસમાં પ્રગતિ માટે 
જો તમે પોતાનો બિઝનેસ વધારવા માંગો છો તો તેના માટે આજના દિવસે ભગવાન વિષ્ણુને ચન્દનનું તિલક લગાવો. સાથે જ ભગવાન વિષ્ણુની સામે ચંદનના સુગંધ વાળી ધૂપબત્તી સળગાવો અને પોતાના બિઝનેસની પ્રગતિની પ્રાર્થના કરો. આમ કરવાથી તમારા બિઝનેસમાં વધારો થવા લાગશે. 

શત્રુ પર વિજય માટે 
જો તમે પોતાના કોઈ શત્રુથી પરેશાન છો અને તેના પર વિજય મેળવવા માંગો છો તો પોતાના શત્રુ પર વિજય મળવવા માટે આ દિવસે એક નાનું પીળા રંગનું કપડુ લો અને સાથે જ એક કટોરીમાં પાણની મદદથી થોડી હળદળ ઓગાળી લો. હવે તેનાથી પીળા રંગના કપડા પર પોતાના શત્રુનું નામ લખો અને તે કપડાને શ્રી વિષ્ણુના મંદિરમાં જઈને ભગવાનના ચરણોમાં મુકી દો. આમ કરવાથી તમને જલ્દી જ પોતાના શત્રુ પર વિજય પ્રાપ્ત થશે. 

સુખ-શાંતિ માટે 
જો તમે જીવનમાં સુખ-શાંતિ અને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ કરવા માંગો છો તો આ દિવસે તમારે માતા દુર્ગાને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્ર તમને દુર્ગા સપ્તશનીની પુસ્તકમાં મળશે. પરંતુ જો તમારી પાસે દુર્ગા સપ્તશમી નથી તો તમને ઈન્ટરનેટથી અર્ગલા સ્તોત્ર ખૂબ જ સરળતાથી મળી જશે. આ દિવસે અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી તમને જીવનમાં સુખ-શાંતિ અને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થશે. 

જીવનસાથીની પ્રગતિ માટે 
જો તમને પોતાના જીવનસાથીની પ્રગતિને લઈને હંમેશા ચિંતા રહે છે તો આ દિવસે પોપટને લીલુ મરચુ ખવડાવો. જો આમ કરવું સંભવ ન હોય તો પોપટની એક મોટી તસવીર લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવો અને રોજ તેના દર્શન કરો. આમ કરવાથી જીવનસાથીની પ્રગતિને લઈને તમારા મનમાં રહેલી કોઈ પણ મુશ્કેલી દૂર થઈ જશે. 

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...