Homeક્રિકેટઆ ગુજ્જુ ખેલાડીને રિલીઝ...

આ ગુજ્જુ ખેલાડીને રિલીઝ કરીને ગુજરાત ટાઈટન્સે કરી મોટી ભૂલ! મેદાન પર કરી નાખ્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

આઈપીએલની આગામી સીઝન માટે ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીઓએ કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા તો કેટલાકને રિલીઝ કર્યા. હાર્દિક પંડ્યા જેવા ધૂરંધર ખેલાડીને મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ટ્રેડ કરી લીધો. આ બધા વચ્ચે ગુજરાત ટાઈટન્સે એક યુવા ખેલાડીને રિલીઝ પણ કર્યો. આ ખેલાડીએ હવે બધાને ખોટા ઠારીને બીજા જ દિવસે એટલે કે 27 નવેમ્બરે 41 બોલમાં જ સદી ફટકારીને પોતાનામાં વિશ્વાસ ન ધરાવતા લોકોના મોઢા બંધ કરી દીધા.

મચાવી ધમાલ
ચંડીગઢમાં સોમવારે રમાયેલી વિજય હજારે ટ્રોફીની ગ્રુપ-ડીની મેચમાં ગુજરાતે અરુણાચલ પ્રદેશને 8 વિકેટે હરાવી દીધુ. અરુણાચલ પ્રદેશની ટીમ 35.1 ઓવરમાં ફક્ત 159 રન જ કરી શકી. પીયુષ ચાવલા અને જયવીર પરમારે 3-3 વિકેટ લીધી. ત્યારબાદ ગુજરાતે 13 ઓવરમાં જ આ લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો. વિકેટકીપર બેટર ઉર્વિલપટેલે 41 બોલમાં જ અણનમ સદી ફટકારીને જીત અપાવી. ઉર્વિલે ઈનિંગમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા

રેકોર્ડ લિસ્ટમાં આવ્યું નામ
ઉર્વિલે લિસ્ટ એમાં પોાતની કરિયરની પહેલી સદી ફટકારી. તે લિસ્ટ એમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે. ટોપ પર યુસુફ પઠાણ છે. જેણે બરોડા માટે 2010માં મહારાષ્ટ્ર વિરુદ્ધ 40 બોલમાં સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 42 બોલમાં સદી ફટકારી છે. જે યાદીમાં ત્રીજા નંબરે છે.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...