Homeક્રિકેટવિરાટ કોહલીને સચિન તેંડુલકરે...

વિરાટ કોહલીને સચિન તેંડુલકરે પોતાની 10 નંબરની જર્સી ભેટ આપી

તા.20ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી માટે આ ટુર્નામેન્ટની જેમ ખિતાબી મુકાબલો પણ યાદગાર રહેશે. તેમને અહી રવિવારે ઓસ્ટ્રેલીયા સામે ફાઈનલ પહેલા તેના આદર્શ સચીન તેંડુલકર તરફથી યાદગાર ભેટ મળી હતી. તેંડુલકરે 10 નંબરની પોતાની જર્સી ભેટ આપી હતી.તેંડૂલકરે અંતિમ વન-ડે દરમ્યાન પહેરેલા પોતાના હસ્તાક્ષરવાળી જર્સી કોહલીને ભેટ આપી હતી.

સચીનનો છેલ્લો વન-ડે 2012 માં મીરપુરમાં પાક સામે એશીયાકપ મેચ હતો.

બીસીસીઆઈએ એકસ પર ફોટો શેર કર્યો
કોહલીએ બુધવારે ન્યુઝીલેન્ડ સામે વિશ્કવપનાં સેમી ફાઈનલમાં તેંડુલકરનાં 49 વન-ડે સદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.બીસીસીઆઈએ એકસ (પૂર્વ ટવીટર) પર ફોટો શેર કર્યો હતો જેમાં કોહલી હાથમાં જર્સી લેતો જોવા મળે છે. બીસીસીઆઈએ લખ્યુ હતું- આ ખાસ મોકો છે, એક ખાસ મેચ પહેલાની પળ. તેનાં આ ભાવથી તેનો ‘કલાસ’દેખાય છે.

50 સદી ફટકારનાર પ્રથમ બેટસમેન
સચીન તેંડુલકરે પોતાના અંતિમ વન-ડે માં પહેરેલી હસ્તાક્ષર કરેલી જર્સી વિરાટ કોહલીને આપી હતી.

Most Popular

More from Author

તારું ગીત સાંભળીને મારુ લો-હી ઉકલી શકે છે😜🤣🤪

પતિ : શું તું જાણે છે,સંગીતમાં એટલી શક્તિ હોય છે કે,તેનાથી...

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

રાજુ દિલ્લીમાં એક મેળામાં ગયો હતો😜🤣🤪

રાજુ દિલ્લીમાં એક મેળામાં ગયો હતો, ત્યાં જાહેરાત થઈ, એક બચ્ચા મિલા...

મેડિકલ કોલેજની છોકરીઓ પણ દેખાશે😅😝😂

સાયકલ વાળાએ પપ્પુને ટક્કર મારી દીધી.પપ્પુ તેના પર ખુબ ગુસ્સે થયો.સાયકલ...

Read Now

તારું ગીત સાંભળીને મારુ લો-હી ઉકલી શકે છે😜🤣🤪

પતિ : શું તું જાણે છે,સંગીતમાં એટલી શક્તિ હોય છે કે,તેનાથી પાણી ગરમ થઈ શકે છે. પત્ની : હા જરૂર, એવું શક્ય છે. તારું ગીત સાંભળીને મારુ લો-હી ઉકલી શકે છે,તો પાણી કેમ નહિ.😅😝😂😜🤣🤪 સુહાગરાત પર પતિ પોતાની પત્નીનાખોળામાં માથું મુકીને સુતો હતો,પતિ : જો હું આ દુનિયામાં નહિ રહું...

જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં વર્ષ 2023માં પહોંચી ગયો વિરાટ કોહલી!

વિરાટ કોહલીએ વર્ષ 2023માં શું મેળવ્યું? આ પ્રશ્નનો જવાબ આપવા બેસીએ તો યાદી ઘણી લાંબી થઈ જશે. તો ટૂંકમાં અને બહુ ઓછા શબ્દોમાં એટલું જ જાણી લો કે તેને જે મળ્યું તેની ચર્ચા પાકિસ્તાનમાં પણ થઈ હતી. વર્ષ 2023માં વિરાટ કોહલીએ આખી દુનિયાને કહી દીધું છે કે...

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...