Homeજોક્સહવે હું તારો સિનિયર...

હવે હું તારો સિનિયર છું.😅😝😂😜🤣🤪

શિક્ષકે એક બાળકની ડાયરીમાં નોંધ લખીને મોકલી,

“કૃપા કરીને તમારા બાળકોને નવડાવીને મોકલો.”

બાળકની માં એ જવાબમાં લખ્યું,

“કૃપા કરીને બાળકોને ભણાવો, સૂંઘો નહિ.”
😅😝😂😜🤣🤪

પહેલો મિત્ર : યાર,
બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?
બીજો મિત્ર : હા, આવી ગયું છે.
અને સાંભળ….
હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.
પહેલો મિત્ર : કેમ?
બીજો મિત્ર : કારણ કે,
હવે હું તારો સિનિયર છું.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

તારું ગીત સાંભળીને મારુ લો-હી ઉકલી શકે છે😜🤣🤪

પતિ : શું તું જાણે છે,સંગીતમાં એટલી શક્તિ હોય છે કે,તેનાથી...

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

રાજુ દિલ્લીમાં એક મેળામાં ગયો હતો😜🤣🤪

રાજુ દિલ્લીમાં એક મેળામાં ગયો હતો, ત્યાં જાહેરાત થઈ, એક બચ્ચા મિલા...

મેડિકલ કોલેજની છોકરીઓ પણ દેખાશે😅😝😂

સાયકલ વાળાએ પપ્પુને ટક્કર મારી દીધી.પપ્પુ તેના પર ખુબ ગુસ્સે થયો.સાયકલ...

Read Now

તારું ગીત સાંભળીને મારુ લો-હી ઉકલી શકે છે😜🤣🤪

પતિ : શું તું જાણે છે,સંગીતમાં એટલી શક્તિ હોય છે કે,તેનાથી પાણી ગરમ થઈ શકે છે. પત્ની : હા જરૂર, એવું શક્ય છે. તારું ગીત સાંભળીને મારુ લો-હી ઉકલી શકે છે,તો પાણી કેમ નહિ.😅😝😂😜🤣🤪 સુહાગરાત પર પતિ પોતાની પત્નીનાખોળામાં માથું મુકીને સુતો હતો,પતિ : જો હું આ દુનિયામાં નહિ રહું...

જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં વર્ષ 2023માં પહોંચી ગયો વિરાટ કોહલી!

વિરાટ કોહલીએ વર્ષ 2023માં શું મેળવ્યું? આ પ્રશ્નનો જવાબ આપવા બેસીએ તો યાદી ઘણી લાંબી થઈ જશે. તો ટૂંકમાં અને બહુ ઓછા શબ્દોમાં એટલું જ જાણી લો કે તેને જે મળ્યું તેની ચર્ચા પાકિસ્તાનમાં પણ થઈ હતી. વર્ષ 2023માં વિરાટ કોહલીએ આખી દુનિયાને કહી દીધું છે કે...

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...