છોકરો : ચલતી હે ક્યા 9 સે 12?
છોકરી : હા, ચાલ.
છોકરો : ક્યાં?
છોકરી : પ્રિન્સિપાલ પાસે.
છોકરો : લે હવે
પોતાની બહેન સાથે મજાક પણ ના કરી શકું?
છોકરી : અરે નહીં ગાંડા,
રજા માંગવા માટે.
😅😝😂😜🤣🤪

છોકરીનો ફોન આવે છોકરા પર.
છોકરો : હાં, કેટલાનું રિચાર્જ કરાવું?
છોકરી : તને શું લાગે છે,
હું દરેક વખતે રિચાર્જ કરાવવા માટે જ
ફોન કરું છું?
છોકરો : તો?
છોકરી : 2 ડ્રેસ અપાવને.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)