ચિન્ટુના લગ્ન એક નર્સ સાથે થઈ ગયા.
મિન્ટુ : અરે ચિન્ટુ, તારું લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે?
ચિન્ટુ : કાંઈ પૂછ નહિ યાર, જ્યાં સુધી સિસ્ટર કહીને ન બોલાવું ત્યાં સુધી પત્ની સાંભળતી જ નથી.😅🤣😂😝😜🤪

એક ગામમાં પૂર આવ્યું હતું, મીડિયાવાળા સરપંચ પાસે ગયા અને બોલ્યા :
તમારા ગામની વસ્તી સરકારી રજીસ્ટરમાં 500 છે, અને પાણીમાંથી 900 લોકોને કઢાવામાં આવ્યા છે, એવું કેમ?
સરપંચ : રજીસ્ટરનો હિસાબ બિલકુલ સાચો છે.
શું છે અમારા ગામમાં કોઈ હેલીકૉપટરમાં બેસ્યું નથી,
તો રેસ્ક્યુવાળા તેમને કાઢીને બહાર લઇ જાય છે પછી તે લોકો પાછા પાણીમાં કૂદી પડે છે.😅🤣😂😝😜🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)