Homeમનોરંજન6 દિવસોમાં જ 300...

6 દિવસોમાં જ 300 કરોડના ક્લબમાં સામેલ થઇ Salmanની ફિલ્મ,વર્લ્ડવાઇડ મચી ગઇ ‘ટાઇગર 3’ની ધૂમ,

ટાઈગર 3ના વર્લ્ડવાઈડ બૉક્સ ઓફિસ કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ‘ટાઈગર 3’નું નિર્દેશન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ છે. આ પહેલા ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ પણ રિલીઝ થઈ ચૂકી છે. હાલમાં ફિલ્મએ માત્ર 6 દિવસોમાં જ ધાંસૂ રેકોર્ડતોડ 300 કરોડની કમાણી કરી લીધી છે.


 દર્શકો છેલ્લા કેટલાય સમયથી ‘ટાઈગર 3’ની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે ઘરેલુ બૉક્સ ઓફિસ પર 44 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

આ ફિલ્મ માત્ર ઘરેલુ બૉક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે અને આ દિવસોમાં જ આ ફિલ્મ 300 કરોડના ક્લબનો હિસ્સો બની ગઈ છે.

સલમાન ખાનની સ્પાય થ્રિલર ફિલ્મે માત્ર 2 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મ 3 દિવસના કલેક્શન સાથે 200 કરોડ ક્લબનો હિસ્સો બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે ઘરેલુ બૉક્સ ઓફિસ પર ‘ટાઈગર 3’ની કમાણી દરરોજ ઘટી રહી છે. આમ છતાં આ ફિલ્મ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે. જોકે, તે ડૉમેસ્ટિક બૉક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની ક્લબનો પણ એક ભાગ બની ગઈ છે.

‘ટાઈગર 3’ને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ છે. આ પહેલા ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ પણ રિલીઝ થઈ ચૂકી છે.

અગાઉની બે સિક્વલની જેમ સલમાન ખાન ‘ટાઈગર 3’માં અવિનાશ સિંહ રાઠોડના રૉલમાં જોવા મળે છે. કેટરિના કૈફ ઝોયાના રૉલમાં જોવા મળી છે.

ઈમરાન હાશ્મીએ ‘ટાઈગર 3’માં વિલનની ભૂમિકા ભજવી છે. આ પહેલીવાર છે જ્યારે ઈમરાને નેગેટિવ રૉલ કર્યો છે. આ પહેલા અભિનેતા હીરો અથવા ગ્રે પાત્રો ભજવતો જોવા મળ્યો છે.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...